GSSSB Result 2019 of Foreman Instructor (Advt. No. 127/201617)

GSSSB Result 2019: GSSSB | Gujarat Gaun Seva Pasandgi Mandal Has Been Published Final Result for Foreman Instructor (Advt. No. 127/201617)

Position Name: Foreman Instructor

GSSSB Result 2019

View Final Result: GSSSB Foreman Instructor Result 2019

મંડળની જા.ક્ર. ૧૨૭/૨૦૧૬૧૭ – ફોરમેન ઇન્સ્ટ્રકટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૨/૨૦૧૮ ના રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૨/૦૮/૨૦૧૮ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારો, પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ( Absent/ Disqualified /Not Select ) ઉમેદવારોની યાદી, તેમજ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માં ક્વોલીફાય ન થયેલ ( Not Qualified ) ઉમેદવારોની સંયુકત યાદી

View More: GSRTC

View Other Detail For GSRTC: View Here